Breaking News

પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂ મોહનદાસ જી મહારાજની આગેવાનીમાં અને માર્ગદર્શનનાભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થઈ ગુજરાતની તમામ સંતરામ મંદિર ની ગાદી ઓના પૂ સંતો ઉપસ્થિત રહ્યા અનેક મહિલા મંડળો ભજન મંડળો એ ભજન અને જય મહારાજ ની ધૂન બોલાવી આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર અંદાજીત એક કિલોમીટર કરતાં વધુ મોટી યાત્રા એ નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગુજરાતની ગાદી ઓના ટેબલો હાથ સાયકલ ઉપર મૂકવામાં આવ્યા હતા ઘોડા બગીઓ માં તમામ સંતો બિરાજમાન થયા વહેલી સવારે સમાધિ સ્થાનની પૂજા અર્ચના કરી યાત્રા નું પ્રસ્થાન થયું