હર ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહિત કરવા ના હેતુસર પાદરા નગર પાલિકા ધ્વારા સ્વદેશી મેળા નું ભવ્ય આયોજન કરાયું.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના નારા સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ પર ભાર આપી ને આત્મનિર્ભર બનવાનું આહવાન કર્યું છે વોકલ ફોર લોકલ સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ તેમજ નાના […]
વડોદરા
પાદરા એસ ટી ડેપો થી કચ્છ માતા ના મઢ નવા રૂટ ની એસ.ટી બસ સેવાનો શુભારંભ પાદરા ખાતે થી કરવામાં આવ્યો ધારાસભ્ય ના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે એસ ટી બસનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો..
પાદરા એસ ટી ડેપો થી કચ્છ માતા ના મઢ નવા રૂટ ની એસ.ટી બસ સેવાનો શુભારંભ પાદરા ખાતે થી કરવામાં આવ્યો ધારાસભ્ય ના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે એસ ટી બસનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.. કચ્છ ના સુપ્રસિદ્ધ આશાપુરા માતાનું મંદિર, જે માતા ના મઢ તરીકે વિશ્વ માં સુપ્રસિદ્ધ મંદિર છે હજારોની સંખ્યામાં માતાના […]
સતત ૧૫ માં વર્ષે વેરાખાડી થી નીકળેલ મહીસાગર માતાજી ના પરિક્રમાવાસીઓ નું પાદરાના જાસપુર ગામના હનુમંતિયા મંદિર ખાતે આગમન, પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ૯ દિવસ ની પરિક્રમા માંયાત્રીઓ જોડાયા હતા.
સતત ૧૫ માં વર્ષે વેરાખાડી થી નીકળેલ મહીસાગર માતાજી ના પરિક્રમાવાસીઓ નું પાદરાના જાસપુર ગામના હનુમંતિયા મંદિર ખાતે આગમન, પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ૯ દિવસ ની પરિક્રમા માંયાત્રીઓ જોડાયા હતા. વહેરાખાડી શ્રી હનુમંત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૫ માં વર્ષે મહિસાગર માતાજી ની પરિક્રમા ના શુભારંભ તા. ૪ મી માર્ચ થી […]
ક્ષત્રિય સેવા સમાજ પાદરા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૨૩ નવદંપતીએ પ્રભુના પગલા પાડ્યા હતા રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
ક્ષત્રિય સેવા સમાજ પાદરા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૨૩ નવદંપતીએ પ્રભુના પગલા પાડ્યા હતા રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. દરા મહુવડ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ક્ષત્રિય સેવા સમાજ તેમજ પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ધ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવ માં ૨૩ નવદંપતિ […]
બરોડા ડેરીની નિયામક મંડળ ની જાહેર થયેલી ચૂંટણીમાં ઝોન ૧ મા બરોડા ડેરી ના માજી ચેરમેન દિનુમામા એ ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું
બરોડા ડેરીની નિયામક મંડળ ની જાહેર થયેલી ચૂંટણીમાં ઝોન ૧ મા બરોડા ડેરી ના માજી ચેરમેન દિનુમામા એ ફોર્મ ભર્યું હું હવે ધારાસભ્ય ની ચૂંટણી લડવાનો નથી _ અને બરોડા ડેરી ની આ મારી છેલ્લી ચૂંટણી છે તો મારી ગાડીમાં બેસવાનું ચૂકશો નહીં દિનુમામા એ કરેલી જાહેરાતબરોડા ડેરીની ચૂંટણી પહેલા દિનુમામાંનું પાદરાના પોતાના ફાર્મ હાઉસ […]
બરોડા ડેરી ની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી ની પ્રક્રિયાનો પ્રારંભ થતા પાદરાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક આગેવાન હિતેશ ભાઈ પટેલ પોતાનું ફોર્મ વડોદરા તાલુકા , ઝોન ત્રણ માં ફોર્મ ભર્યું
બરોડા ડેરી ની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી ની પ્રક્રિયાનો પ્રારંભ થતા પાદરાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક આગેવાન હિતેશ ભાઈ પટેલ પોતાનું ફોર્મ વડોદરા તાલુકા , ઝોન/ત્રણ માં ફોર્મ ભર્યું મધ્ય ગુજરાતની સૌથી મોટી અને નફો કરતી ડેરી એટલે બરોડા ડેરી જેની સામાન્ય ચૂંટણી જાહેર થવા પામી છે જેમાં વડોદરા તાલુકા માં ઝોન ત્રણ માં પાદરા ના યુવાન […]
પાદરાના નાગરિક લાભેશ દવે સરકારી પુરાવાઓ નહીં નીકળતા હોવાના કારણે અનેક લાભોથી વંચિત રહ્યા હતા પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમના કાર્યાલય દ્વારા તમામ સરકારી પુરાવાઓનો લાભ અપાવ્યો
પાદરાના નાગરિક લાભેશ દવે સરકારી પુરાવાઓ નહીં નીકળતા હોવાના કારણે અનેક લાભોથી વંચિત રહ્યા હતા પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમના કાર્યાલય દ્વારા તમામ સરકારી પુરાવાઓનો લાભ અપાવ્યોપાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને તેમનું કાર્યાલય અનેક નાગરિકોને સરકારી યોજનાઓ માટે સહાય કરતું જીવંત દેવ દૂત નું કાર્ય કરેછે જેમાં વર્ષોથી સામાન્ય નાગરિકોને જરૂરી સરકારી […]
ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા ધ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિર નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં આંતરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ ના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા ધ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિર નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ ના ભવ્ય આયોજન માં મોટી સંખ્યા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. માનવસેવા લક્ષી આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું, ભગવાન શ્રી સ્વામીનારાયણે ધોલેરા માં શ્રી મદનમોહનજી મહારાજ ની સ્થાપના કરી ને તેના […]
પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલો ની હોળી રસિયા ખેલાયો, ષષ્ઠપિઠાધીશ્વર પ. પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૩૫૦ કિલો ના વિવિધ ફૂલો ની પાંખડીઓ સાથે હોળી રમાઈ હતી
પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલો ની હોળી રસિયા ખેલાયો, ષષ્ઠપિઠાધીશ્વર પ. પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૩૫૦ કિલો ના વિવિધ ફૂલો ની પાંખડીઓ સાથે હોળી રમાઈ હતીપાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલો ની હોળી રસિયા ખેલાયો […]
ફિનૉલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સીએસઆર અંતર્ગત પાદરાના ચિત્રાલ ની શ્રી સાગર વિદ્યાલયમાં મલ્ટી પર્પઝ શેડનું નિર્માણ
પાદરા ફિનૉલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સીએસઆર અંતર્ગત પાદરાના ચિત્રાલ ની શ્રી સાગર વિદ્યાલયમાં મલ્ટી પર્પઝ શેડનું નિર્માણ ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત અને તેની CSR અમલકારી સંસ્થા મુકુલ માધવ ફાઉન્ડેશન મારફતે પાદરા, વડોદરા જિલ્લાના શ્રી સાગર વિદ્યાલય ખાતે મલ્ટી પર્પઝ શેડ નું નિર્માણ કરવામાં આવ્યું છે. શાળાએ અગાઉ વિદ્યાર્થીઓ […]










