વડોદરા

શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૭ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા

ગોપાલ ચાવડા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ના ૧૮ માં સમુહ લગ્નોત્સવ પાદરા સાંગમા ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જેમાં ૭ યુગલો એ પ્રભુતા માં પાડ્યા હતા,સમારંભ ના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવાર ના તેજસભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અનિલભાઈ મ્હીજીભાઈ પટેલ તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દિનુમામા […]

વડોદરા

પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું

ન્યૂઝીલેન્ડપરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું ઓકલેન્ડમાં 7 ફેબ્રુઆરીની સાંજે હરિપ્રબોધમ ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને વિશેષ હાજરી આપી હતી.આ પ્રસંગે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય નિશ્રામાં હરિસુમિરન કોમ્યુનિટી સેન્ટરનું ભવ્ય ઉદઘાટન સંપન્ન થયું હતું.વડાપ્રધાને સ્વામીજીના આશીર્વાદ સાથે પ્રારંભ થયેલા આ પ્રોજેક્ટને સામુદાયિક […]

વડોદરા

પાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ , સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું

પાદરાપાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુંપાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ , સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યુંકંપની દ્વારા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને સી આઈ એસ એફ કમાન્ડન્ટ અને અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું ભારતમાં સરકારી અને […]

વડોદરા

પાદરામાં પોસ્ટ ઓફિસ ની સમસ્યા વર્ષો ની યોગ્ય સ્થળ ની માંગ પૂરી થઈપાદરા નગરમાં રણછોડ નગર સોસાયટી શામળકુવા નજીક નવી ઓફિસ નો પ્રારંભ, લોકોને ભારે રાહત

પાદરાપાદરામાં પોસ્ટ ઓફિસ ની સમસ્યા વર્ષો ની યોગ્ય સ્થળ ની માંગ પૂરી થઈપાદરા નગરમાં રણછોડ નગર સોસાયટી શામળકુવા નજીક નવી ઓફિસ નો પ્રારંભ, લોકોને ભારે રાહતપાદરા નગરની પોસ્ટ ઓફિસ ઘણા વર્ષ થી નગર બહાર વિહાર ગેસ ની ઓફિસ સામે પ્રથમ માળ ઉપર લઈ ગયા હતા જેમાં દાદર જોખમી હતો ચડવામાં સિનિયર સિટીઝન, અશક્ત મહિલાઓને ખુબજ […]

વડોદરા

પાદરા સિવિલ કોર્ટ માં ૭૭માં પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રિન્સીપાલ સિનિયર જજ ડો એમ એસ પાંડે ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોર્ટ નો સ્ટાફ , સિનિયર , જુનિયર વકીલો હાજર રહ્યા હતા

પાદરા સિવિલ કોર્ટ માં ૭૭માં પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રિન્સીપાલ સિનિયર જજ ડો એમ એસ પાંડે ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોર્ટ નો સ્ટાફ , સિનિયર , જુનિયર વકીલો હાજર રહ્યા હતા૭૭ માં ગણતંત્ર દિવસ ની ઉજવણી પાદરા કોર્ટ માં દેશ ભક્તિ ના વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન […]

વડોદરા

પાદરા નગર માં વિવિધ સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણીદેશ ભક્તિ ના વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું

૭૭ માં પ્રજાસતાક પર્વ ની પાદરા નગર ને તાલુકા માં આન, બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતીપાદરા તાલુકા ની મુખ્ય કચેરી ખાતે પાદરા ના મામલતદાર યોગેશભાઈ ચૌધરી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતોપાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ PSI ના હસ્તે ધ્વજવંદન કાર્યકમ યોજાયો હતો, જેમાં પોલીસ જવાન, તેમજ સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા […]

વડોદરા

પાદરા વડોદરા રોડ ઉપર સાંગમા. નજીક અકસ્માત, અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવક નું કમકમાટી ભર્યું મોત

પાદરાપાદરા વડોદરા રોડ ઉપર સાંગમા. નજીક અકસ્માત, અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવક નું કમકમાટી ભર્યું મોત પાદરા વડોદરા રોડ ઉપર ખાનગી કંપની પાસે એક કમકમાટી ભર્યો અકસ્માત થવા પામ્યો છેપ્રાપ્ત વિગતો અનુસાર સાંગમા ગામનો 22વર્ષ નો યુવાન વિશાલ રમેશ ભાઈ ચોહાણ રહે સાંગમા , હનુમાનજી વાળું […]

વડોદરા

પાદરા જંબુસર રોડ bsnl ની કચેરી બહાર રોડ ઉપર સ્વેટર અને ભંગાર ની ગેરકાયદેસર કામચલાઉ મોટી દુકાનો ટ્રાફિક ની અડચણ રૂપ ઉભી થઈ

ગોપાલ ચાવડા પાદરા જંબુસર રોડ bsnl ની ની કચેરી બહાર રોડ ઉપર ગેરકાયદેસર સ્વેટર અને ભંગાર ની ગેરકાયદેસર કામચલાઉ મોટી દુકાનો ટ્રાફિક ને અડચણ રૂપ ઉભી થઈઆ ગેરકાયદેસર સ્વેટર ની દુકાન વાળાઓ ગ્રાહક ની સાથે મારામારી કરતા થયેલી ફરિયાદ, પાલિકા અને પોલીસે સંયુક્ત અભિયાન કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી જ્યારે પાલિકાએ ગેરકાયદેસર દુકાનો તાત્કાલિક ખાલી […]

વડોદરા

પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન, મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી સેવાયજ્ઞ માં જોડાયા,

ગોપાલ ચાવડા પાદરા પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી  સેવાયજ્ઞ માં જોડાયા, કથાના મુખ્ય યજમાન પરિવારો બાબુભાઈ પટેલ, વિપુલભાઈ મહંત, તથા ગાયત્રી પરિવાર મંત્રી જીગ્નેશ ભાઈ ચોક્સી , જીલ્લા પંચાયત સદસ્ય અર્જુન ભાઈ પઢિયાર,RSS ના જીગર પંડ્યા ગાયત્રી પરિજનો અને રક્તદાતાઓ ની ઉપસ્થિતિમાં […]