વડોદરા

પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉપલક્ષમાં પાદરા ખાતે પોથીયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને કથા શુભારંભ થયો હતો

પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉપલક્ષમાં પાદરા ખાતે પોથીયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને કથા શુભારંભ થયો હતો પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા પાંચ દિવસીય શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છેહરિદ્વાર શાંતિકુંજ ખાતે અખંડ જ્યોત ને […]

વડોદરા

પાદરા નગર પાલિકા ની મળેલી સામાન્ય સભા નગર ના અનેક વિકાસલક્ષી કાર્યો ને મંજૂર કરવામાં આવ્યા છે , રખડતાં ઢોર નો પ્રશ્ન હલ કરવા માટે, વૈકલ્પિક વ્યવસ્થા માટે મસ્તાનપુરા વિસ્તાર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી

પાદરા ગોપાલ ચાવડા પાદરા નગર પાલિકા ની મળેલી સામાન્ય સભા નગર ના અનેક વિકાસલક્ષી કાર્યો ને મંજૂર કરવામાં આવ્યા છે , રખડતાં ઢોર નો પ્રશ્ન હલ કરવા માટે, વૈકલ્પિક વ્યવસ્થા માટે મસ્તાનપુરા વિસ્તાર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી પાદરા નગર પાલિકા ના સભાખંડ માં પાદરા નગર પાલિકા ના પ્રમુખ મનીષાબેન પટેલ તથા કારોબારી અઘ્યક્ષ સચિન […]

વડોદરા

પાદરા પોલીસે બાતમી ના આધારે લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ને ત્યાં દારૂ ના જથ્થા નું કટીંગ સમયે પોલીસે છાપો મારી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો..

પાદરા..ગોપાલ ચાવડા પાદરા પોલીસે બાતમી ના આધારે લિસ્ટેડ બુટલેગર ને ત્યાં દારૂ ના જથ્થા નું કટીંગ સમયે પોલીસે છાપો મારી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો.. પાદરા લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ઉર્ફે મોટા ને ત્યાં પાદરા પોલીસે કરી રેડ.. વિદેશી દારૂ ના જથ્થા સાથે ભરત મોટા સહિત કુલ 3 ની ધરપકડ… દારૂ નો જથ્થો 3 […]

વડોદરા

પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતાજેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા હતા જ્યારે. બપોરે ધ્વજાની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં માતાજીના સ્વરૂપને રથમાં પધરાવીને જય માડી અંબે જય જય અંબેના જય નાદ નગરમાં ગુંજ્યા હતા અને શોભાયાત્રા […]

વડોદરા

પાદરા શ્રીરામ કુમાર છાત્રાલય ના બાળકો ને નૈમિષ‌રણ‌ય ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બ્લેન્કેટ નું વિતરણ કરાયું હતું

ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતુંપ્રસિધ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બેલ્નકેટ(ધાબળા )નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિર ના મહંત શ્રી પ .પૂ મોહનદાસજી મહારાજ તથા […]

વડોદરા

પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન

પાદરા ગોપાલ ચાવડા પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાનયોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના શુભ આશીર્વાદ સાથે પાદરા ના શ્રી સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી સ્વ. હસુમતીબેન રસિકભાઈ ના મોક્ષાર્થે શ્રીમદ્ […]

વડોદરા

પાદરાના ઘાયજ અને ગણપતપુરા ગામે સીલોક્સ ઈન્ડિયા ના CSR સહયોગ થી નંદઘર આંગણવાડી નું ઉદ્ઘાટન તથા લુણા ગામે આરોગ્ય મંદિર નું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ  આગેવાનોએ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તથા

પાદરા , લુણા ગામે આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું ઘાયજ અને ગણપતપુરા ગામના આગેવાનો બાળકો ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને silox કંપનીનો આભાર માન્યો હતોપાદરા તાલુકો વિકાસ ના અનેક જરૂરિયાત કામો સાથે આગળ વધી રહ્યો છે જેમાં તાલુકા ના અદ્યોગિક એકમો પણ સુંદર સહયોગ આપી રહ્યા છેજેમાં […]

વડોદરા

પાદરા તાલુકાના મૂજપુર ગામે પ્રાથમિક શાળા ના નવા ભવન માટે નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

બે પ્રાથમિક શાળા ના નવા ભવન બનશે બે કરોડ ના ખર્ચે , ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને આગેવાનો ના હસ્તે કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વધુ બે પ્રાથમિક […]