બે પ્રાથમિક શાળા ના નવા ભવન બનશે બે કરોડ ના ખર્ચે , ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને આગેવાનો ના હસ્તે કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વધુ બે પ્રાથમિક […]

