વડોદરા

પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતાજેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા હતા જ્યારે. બપોરે ધ્વજાની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં માતાજીના સ્વરૂપને રથમાં પધરાવીને જય માડી અંબે જય જય અંબેના જય નાદ નગરમાં ગુંજ્યા હતા અને શોભાયાત્રા […]

વડોદરા

પાદરા શ્રીરામ કુમાર છાત્રાલય ના બાળકો ને નૈમિષ‌રણ‌ય ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બ્લેન્કેટ નું વિતરણ કરાયું હતું

ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતુંપ્રસિધ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બેલ્નકેટ(ધાબળા )નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિર ના મહંત શ્રી પ .પૂ મોહનદાસજી મહારાજ તથા […]

વડોદરા

પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન

પાદરા ગોપાલ ચાવડા પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાનયોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના શુભ આશીર્વાદ સાથે પાદરા ના શ્રી સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી સ્વ. હસુમતીબેન રસિકભાઈ ના મોક્ષાર્થે શ્રીમદ્ […]