ગોપાલ ચાવડા પાદરા પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી સેવાયજ્ઞ માં જોડાયા, કથાના મુખ્ય યજમાન પરિવારો બાબુભાઈ પટેલ, વિપુલભાઈ મહંત, તથા ગાયત્રી પરિવાર મંત્રી જીગ્નેશ ભાઈ ચોક્સી , જીલ્લા પંચાયત સદસ્ય અર્જુન ભાઈ પઢિયાર,RSS ના જીગર પંડ્યા ગાયત્રી પરિજનો અને રક્તદાતાઓ ની ઉપસ્થિતિમાં […]

