વડોદરા

પાતળિયા હનુમાન મંદિર ખાતે મહા મારૂતિ યજ્ઞ અને સમૂહ લગ્નોત્સવનો નિમિતે ધ્વજારોહણ  કાર્યક્રમ યોજાયો

પાતળિયા હનુમાન મંદિર ખાતે મહા મારૂતિ યજ્ઞ અને સમૂહ લગ્નોત્સવનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો પાદરા સ્થિત પાતળિયા હનુમાન મંદિર દ્વારા નવ ગ્રહાત્મક નવ કુંડાત્મક મહા મારૂતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના ઉપક્રમે આજે મંદિર સામે આવેલા પરિસરમાં વિધિવત શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિ પૂજન તથા ધ્વજારોહણ […]

વડોદરા

ચાપડ થી ચાણસદ સુધી નું ફોરલેન રોડનું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા પાટોદ પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત કરાયું હતું

પાદરાચાપડ થી ચાણસદ સુધી નું ફોર લેન રોડ નું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા પાટોદ પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત કરાયું હતું ચાપડ થી પાદરા ના ચાણસદ સુધી ના ૩ કિલોમીટર ના ફોર લેન રોડ નું અંદાજિત રૂપિયા ૧૩ કરોડ અને ૧૯ લાખ ના ખર્ચે […]

વડોદરા

૨૮ વર્ષના ભવ્ય વારસા સાથેપાદરા ની ઝેન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ ‘અહં બ્રહ્માસ્મિ’ની ઉજવણીકરવામાં આવી

૨૮ વર્ષના ભવ્ય વારસા સાથેપાદરા ની ઝેન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ ‘અહં બ્રહ્માસ્મિ’ની ઉજવણીકરવામાં આવી : શિક્ષણ ક્ષેત્રે ૨૮ વર્ષનો ભવ્ય અને ગૌરવશાળી વારસો ધરાવતી પાદરાની સુપ્રસિદ્ધ ઝેન સ્કૂલ દ્વારા તાજેતરમાં તેના વાર્ષિક મહોત્સવ ‘અહં બ્રહ્માસ્મિ’ ની અત્યંત ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. લગભગ ત્રણ દાયકાથી શિક્ષણની જ્યોત જલાવતી આ સંસ્થાએ દર વર્ષની જેમ […]

વડોદરા

વડોદરા જિલ્લા એસોજી પોલિસે બાતમીના આધારે પાદરા તાલુકાના સાધી ગામેથી શોટગન બંધુક અને જીવતા કારતુસ સાથે ત્રણ ની સામે ગુનો નોધી બે આરોપીઓની ધરપકડ કરી એક ફરાર ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે

વડોદરા જિલ્લા એસોજી પોલિસે બાતમીના આધારે પાદરા તાલુકાના સાધી ગામેથી શોટગન બંધુક અને જીવતા કારતુસ સાથે ત્રણ ની સામે ગુનો નોધી બે આરોપીઓની ધરપકડ કરી એક ફરાર ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છેવડોદરા જીલ્લા એ સો જી ટીમ પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતીકેસાધી ગામે રહેતો મહેબૂબ ખાન કેસરખાન […]

વડોદરા

શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત ૩૨ માં સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિ એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા

શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત ૩૨ માં સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિ એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા  શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ ધ્વારા સતત ૩૨ માં વર્ષે પણ સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરા ખાતે મહાપ્રભુજી હોલ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ માં પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ તથા જ્ઞાતિના […]

વડોદરા

શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૭ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા

ગોપાલ ચાવડા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ના ૧૮ માં સમુહ લગ્નોત્સવ પાદરા સાંગમા ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જેમાં ૭ યુગલો એ પ્રભુતા માં પાડ્યા હતા,સમારંભ ના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવાર ના તેજસભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અનિલભાઈ મ્હીજીભાઈ પટેલ તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દિનુમામા […]

વડોદરા

શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૭ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા

ગોપાલ ચાવડા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ના ૧૮ માં સમુહ લગ્નોત્સવ પાદરા સાંગમા ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જેમાં ૭ યુગલો એ પ્રભુતા માં પાડ્યા હતા,સમારંભ ના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવાર ના તેજસભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અનિલભાઈ મ્હીજીભાઈ પટેલ તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દિનુમામા […]

વડોદરા

પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું

ન્યૂઝીલેન્ડપરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું ઓકલેન્ડમાં 7 ફેબ્રુઆરીની સાંજે હરિપ્રબોધમ ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને વિશેષ હાજરી આપી હતી.આ પ્રસંગે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય નિશ્રામાં હરિસુમિરન કોમ્યુનિટી સેન્ટરનું ભવ્ય ઉદઘાટન સંપન્ન થયું હતું.વડાપ્રધાને સ્વામીજીના આશીર્વાદ સાથે પ્રારંભ થયેલા આ પ્રોજેક્ટને સામુદાયિક […]

વડોદરા

પાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ , સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું

પાદરાપાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુંપાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ , સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યુંકંપની દ્વારા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને સી આઈ એસ એફ કમાન્ડન્ટ અને અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું ભારતમાં સરકારી અને […]