Uncategorized પાદરા તાલુકાનું ગવાસદ ગામે નવી નગરી માનવ વસ્તી માં 7થી 8 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો જેને પ્રાણી જીવ રક્ષા સંસ્થા ના કાર્યકર્તાઓએ પકડી વન વિભાગને સોંપ્યો હતો પાદરા તાલુકાના ગવાસદ ગામે નવી નગરી ખાતે માનવ વસ્તીમાં 8 ફૂટ લાંબો મગર આવી ચઢ્યો હતો જેની ઉપર લોકોની નજર પડતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં ગામના જાગૃત લોકોએ પાદરા ની પ્રાણી જીવ રક્ષા સંસ્થાને કોલ કર્યો હતો અને તેના કાર્યકરો અને વન વિભાગ ના કર્મચારી ઓ એ ગવાસદ દોડી જઈને મગર નો બચાવ કરીને પાંજરે પુરી વન વિભાગ ને સોંપ્યો હતો જેથી રહીશોમાં હાશકારો થવા પામ્યો હતોમાતૃરક્ષા ન્યૂઝ પાદરા ગોપાલ ચાવડા