વડોદરા

પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતાજેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા હતા જ્યારે. બપોરે ધ્વજાની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં માતાજીના સ્વરૂપને રથમાં પધરાવીને જય માડી અંબે જય જય અંબેના જય નાદ નગરમાં ગુંજ્યા હતા અને શોભાયાત્રા […]