ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના લાભાર્થીઓ ને લાભ માટે ના હુકમો નું વિતરણ પાદરા ના ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યા હતા..પાદરા વિધાનસભા વિસ્તારમાં સરકારી ની યોજના વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના લાભાર્થીઓ ને હુકમો નું વિતરણ કરવામાં આવ્યું હતું, પાદરા વિધાનસભા વિસ્તાર ના લાભાર્થી ને મળવાપાત્ર લાભ ના લાભાર્થીઓ ના હુકમો […]

