ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતાજેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા હતા જ્યારે. બપોરે ધ્વજાની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં માતાજીના સ્વરૂપને રથમાં પધરાવીને જય માડી અંબે જય જય અંબેના જય નાદ નગરમાં ગુંજ્યા હતા અને શોભાયાત્રા […]
ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતુંપ્રસિધ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બેલ્નકેટ(ધાબળા )નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિર ના મહંત શ્રી પ .પૂ મોહનદાસજી મહારાજ તથા […]
બે પ્રાથમિક શાળા ના નવા ભવન બનશે બે કરોડ ના ખર્ચે , ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને આગેવાનો ના હસ્તે કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વધુ બે પ્રાથમિક […]