ગોપાલ ચાવડા પાદરા
ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
પ્રસિધ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બેલ્નકેટ(ધાબળા )નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિર ના મહંત શ્રી પ .પૂ મોહનદાસજી મહારાજ તથા VHP ગુજરાત પ્રાંત ના સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા તથા જિલ્લા સેવા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા શ્રીરામ છાત્રાલય ના મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ તથા દક્ષેશભાઈ પંડ્યા તથા ગિરીશભાઈ પંચાલ તથા રાજુભાઈ જોશી સહિત ભાજપ ના ઘનશ્યામભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા
યોજાયેલા કાર્યક્રમ આવેલ મહાનુભવો અને સંતો નું શ્રીરામ છાત્રાલય પરિવાર ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, આવેલ મહાનુભવો ના હસ્તે છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને બ્લેન્કેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા


