પાદરા..ગોપાલ ચાવડા
પાદરા પોલીસે બાતમી ના આધારે લિસ્ટેડ બુટલેગર ને ત્યાં દારૂ ના જથ્થા નું કટીંગ સમયે પોલીસે છાપો મારી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો..
પાદરા લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ઉર્ફે મોટા ને ત્યાં પાદરા પોલીસે કરી રેડ..
વિદેશી દારૂ ના જથ્થા સાથે ભરત મોટા સહિત કુલ 3 ની ધરપકડ…
દારૂ નો જથ્થો 3 લાખ 60 થી વધુ તથા વાહન અંદાજિત 4 લાખ ના બે વાહન સહિત કુલ 7 લાખ થી વધુ નો મુદામાલ પોલીસ જપ્ત કર્યો. પાદરા પીઆઇ વી એ ચારણે લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ઉર્ફે મોટાને ઝડપી પાડ્યો હતો
ભરત પરમાર ઉર્ફે મોટા સહિત જીતેન્દ્ર વિજય ગિરી રે, કરોડિયા, વડોદરા તથા મજીન્દરસિંહ સિંધુ રે. કરોડિયા વડોદરા ની પોલીસે કરી ધરપકડ..
વિદેશી દારૂ ની 45 નંગ પેટીઓ સાથે બે વાહનો પોલીસે કર્યા જપ્ત..
ઉતરાયણ પર્વ પહેલા..પાદરા પોલીસ નો સપાટો પાદરા ના બુટલેગરો માં ફફડાટ…
માતૃરક્ષા ન્યૂઝ


