વડોદરા

પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન, મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી સેવાયજ્ઞ માં જોડાયા,

ગોપાલ ચાવડા પાદરા

પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી  સેવાયજ્ઞ માં જોડાયા,
કથાના મુખ્ય યજમાન પરિવારો બાબુભાઈ પટેલ, વિપુલભાઈ મહંત, તથા ગાયત્રી પરિવાર મંત્રી જીગ્નેશ ભાઈ ચોક્સી , જીલ્લા પંચાયત સદસ્ય અર્જુન ભાઈ પઢિયાર,RSS ના જીગર પંડ્યા ગાયત્રી પરિજનો અને રક્તદાતાઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ પ્રારંભ થયો
રક્ત દાન મહાદાન છે જે બીમારીમાં જરૂરિયાત લોકોને નવું જીવન પ્રાપ્ત થાય છે પાદરા ગાયત્રી જેમાં દાતાઓ, અગ્રગણ્યો, પરિજનોને ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બપોરે એક કલાક સુધી ચાલ્યો હતો જેમાં ભાઇઓ, બહેનો , યુવાનો મોટી સંખ્યામાં રક્ત દાતા તરીકે ભાગ લીધો હતો શક્તિ પીઠ ખાતે ચાલી રહેલ પ્રજ્ઞા પુરાણ કથા ના ત્રીજા દિવસે સવારના ભાગમાં 9થી એક કલાક દરમ્યાન ઇન્દુ બ્લડ બેંક ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *