વડોદરા

ચાપડ થી ચાણસદ સુધી નું ફોરલેન રોડનું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા પાટોદ પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત કરાયું હતું

ચાપડ થી ચાણસદ સુધી નું ફોર લેન રોડ નું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા પાટોદ પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત કરાયું હતું

પાદરા
ચાપડ થી ચાણસદ સુધી નું ફોર લેન રોડ નું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા પાટોદ પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત કરાયું હતું

ચાપડ થી પાદરા ના ચાણસદ સુધી ના ૩ કિલોમીટર ના ફોર લેન રોડ નું અંદાજિત રૂપિયા ૧૩ કરોડ અને ૧૯ લાખ ના ખર્ચે નિર્માણ થનાર છે જે માટે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ચાણસદ ખાતે યોજાયેલા કાર્યક્રમ BAPS સંસ્થા ના સંત શ્રી નારાયણચરણ સ્વામી તથા શ્રી હરિપ્રકાશ સ્વામી સહિત ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભવો પ્રસંગો ઉચિત પ્રવચન કર્યું હતું આવેલ મહાનુભવો ના હસ્તે ચાપડ થી ચાણસદ ના ફોર લેન માર્ગ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું
પાદરા તાલુકા ની પાટોદ પ્રાથમિક શાળા ના નવા બિલ્ડિંગ નું ખાત મુર્હૂત પ્રસંગ યોજાયો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે ખાત મુર્હૂત યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન તથા જિલ્લા અને તાલુકા પંચાયત ના સદસ્ય સહિત પાટોદ ના સરપંચ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભવો એ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આવેલ મહાનુભવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભવો ના હસ્તે પાટોદ પ્રાથમિક શાળા નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *