વડોદરા જીલ્લા એલસીબી એ બાતમીના આધારે મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર એક ટ્રક ઝડપી 41,49120નો વિદેશી બ્રાન્ડનો દારૂ અને ગાડી સહીત કુલ મુદ્દામાલ 51,61220. છડપ્યો હતો જેમાં 2 આરોપીઓનીધરપકડ કરીછે બાકીના ની શોધ શરૂ કરી છે
આ પ્રોહીબીએસન ડ્રાઇવ માં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચ થી પાદરાના દરાપુરા નજીક આરોપી વીરારામ ચેનારામએકહો જાટ સાચોર રાજ્થાન પોતાની કબજાની આઇશર ને રોકી તપાસ કાર્ટર વિદેશી બ્રાન્ડનો ભારતીય બનાવટનો દારૂ ઝડપાયો હતો જેમાં 335 પેટી 8724. નંગ રૂપિયા 41લાખ ઓગણ. પચાસ હજાર 41રૂપિયા નો દારૂ તથા મોબાઈલ નંગ 2,,ટ્રક સહિત કુલ 51હજાર એકસઠ હજાર 220. રૂપિયા ના કુલ મુદ્દા માલ સાથે એક ની ધરપકડ કરેલ છે અને પોલીસ ના ફરિયાદી ભૂપત ભાઈ વીરમભાઇ. ની ફરિયાદ ના આધારે ગુનો નોધી બાકીનાને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા
વડોદરા જીલ્લા એલસીબી એ બાતમીના આધારે મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર એક ટ્રક ઝડપી 41,49120નો વિદેશી બ્રાન્ડનો દારૂ અને ગાડી સહીત કુલ મુદ્દામાલ 51,61220. છડપ્યો હતો જેમાં 2 આરોપીઓનીધરપકડ કરીછે બ




