વડોદરા

ક્ષત્રિય સેવા સમાજ પાદરા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૨૩ નવદંપતીએ પ્રભુના પગલા પાડ્યા હતા રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

ક્ષત્રિય સેવા સમાજ પાદરા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૨૩ નવદંપતીએ પ્રભુના પગલા પાડ્યા હતા રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

દરા મહુવડ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ક્ષત્રિય સેવા સમાજ તેમજ પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ધ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવ માં ૨૩ નવદંપતિ એ પ્રભુતા માં પગલાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવ માં પરણવા પધારેલા નવસાસાઓ નું સમૈયુ કરવામાં આવ્યું હતું વાજતે ગાજતે જસપાલસિંહ પઢિયાર ની ઓફિસે સમૈયુ કરવામાં આવ્યું હતું, જેમાં જસપાલસિંહ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત થયા હતા વાજતે ગાજતે વરરાજાઓ ને બુલેટ પર બેસાડી ને જાન નીકળી હતી સમુહ માં જાનૈયાઓ સાથે નીકળેલ વરરાજા સાથે જસપાલસિંહ પઢિયારે પણ બુલેટ સાથે જાનૈયાઓ ની સાથે નીકળ્યા હતા, બુલેટ સાથે નીકળેલ જાન આકર્ષણ જમાવ્યું હતું યોજાયેલા સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત પૂર્વ કેન્દ્ર મંત્રી ભરતસિંહ સોલંકી સહિત પાદરા ના પૂર્વ ધારાસભ્ય દિનુમામા તથા જસપાલસિંહ પઢિયાર સહિત પાદરા તાલુકા ના ક્ષત્રિય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભવો નું સ્વાગત કરાયું હતુ

માતૃ રક્ષા ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *