પાદરાના સોખડા ખુર્દ ગામે ચોરીની હીરો મેસ્ટ્રો સ્કૂટર સાથે આરોપીને ઝડપતી જીલ્લા એલસીબી પોલીસ

પાદરા ગોવિંદપુરા ની ખાનગી હોસ્પિટલની સામેના પાર્કિંગ માંથી આરોપીએ સ્કૂકર ચોરી કરી પોતાની દહેજ સાસરીમાં જઈને પાછો ફરતા બાતમીના આધારે ઝડપી પાડ્યો
હાલમાં ચોરી કરીને વાહનોની ઉઠાંતરી કરવાના બનાવો વધી ગયા છે જેમાં નાના મોટા વાહનોનો સમાવેશ થઈ રહ્યો છે પરંતુ પોલીસ જ્યાં સજાગ છે ત્યાં ચોરો ઝડપાય છે
આવોજ એક બનાવ પાદરામાં વિસ્તારમાં એલસીબી પોલીસ ગુનો ન થાય અને થયેલા ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ ની બાતમી મળી હતી જે ગુનો નોંધાયો હતો, પાદરા ના ગોવિંદપુરા ખાતે આવેલ જ્યાં વધુ હોસ્પિટલો છે તે કોમ્પ્લેક્સ ના પાર્કિંગ માં એક હીરોનું મેસ્ટ્રો સ્કૂટર પાર્ક કરેલ હતું જેમાં આ ગુનાનો આરોપી અરુણ કેસ્ટુ વસાવા સ્કૂટર ની ચોરી કરીને પોતાની સાસરી દહેજ તાલુકાના પાણીયાદરા ગયો હતો અને ત્યાં રોકાઈને પોતાના ગામ સોખડા ખુર્દ આવી રહ્યો છે તેવી બાતમી જીલ્લા એલસીબી પોલીસ ને મળી હતી જેમાં સ્ટાફના માણશો સોખડા ખુર્દ ત્રણ રસ્તા ઉપર ઉભા રહીને વોચ ગોઠવી હતી જ્યાં અરુણ વસાવા હીરો મેસ્ટ્રો સ્કૂટર લઈને આવતા ઝડપી. પડ્યો હતો અને સ્કૂટર કબજે લઈને. અંગ ઝડતી કરતા રેડમી કંપનીનો મોબાઈલ 10હજાર રૂપિયા તથા સ્કૂટર ની કિંમત અંદાજિત 30 હજાર રૂપિયા મળી કુલ 40હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી