અમદાવાદ

સરકારની યોજના વ્હાલી દિકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના લાભાર્થીઓ ને લાભ માટે ના હુકમો નું વિતરણ પાદરા ના ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું

ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના લાભાર્થીઓ ને લાભ માટે ના હુકમો નું વિતરણ પાદરા ના ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યા હતા..પાદરા વિધાનસભા વિસ્તારમાં સરકારી ની યોજના વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના લાભાર્થીઓ ને હુકમો નું વિતરણ કરવામાં આવ્યું હતું, પાદરા વિધાનસભા વિસ્તાર ના લાભાર્થી ને મળવાપાત્ર લાભ ના લાભાર્થીઓ ના હુકમો નું વિતરણ કરવામાં આવ્યું હતું
પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના જન સંપર્ક કાર્યાલય ખાતે લાભાર્થીઓ ના હુકમો નું વિતરણ કરવામાં આવ્યા હતા વ્હાલી દીકરી યોજના ના ૯૦ જેટલા લાભાર્થીઓ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના ૧૨૫ જેટલા લાભાર્થીઓ ને યોજના અંતર્ગત હુકમ ના વિતરણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ માં ભાજપ શહેર અને તાલુકા સંગઠન ના હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પાદરા વિધાનસભા વિસ્તારમાં વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય ના લાભાર્થીઓ ને લાભ માટે ના હુકમો નું વિતરણ પાદરા ના ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યા હતા..

માતૃરક્ષા ન્યૂઝ પાદરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *