વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં દેવજીની સરસવાણી ખાતે શ્રી રામ જાનકી ઉત્તર બુનિયાદી. શ્રેષ્ઠ અને સુંદર ઘડતર થઈ નું કાર્ય થઈ રહ્યું છે
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ખાતે 26વર્ષ થી શ્રી પરમદાશજી મહારાજ ના અથાક પ્રયત્નોથી તેનો પ્રારંભ થયો હતો હાલમાં ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ જયદીપ ભાઈ પટેલઅને ટીમ ના માર્ગદર્શનમાં અને ખેમાભાઈ પટેલ ની દેખરેખમાં સુંદર વિકાસ થઈ રહ્યો છે જેમાં કન્યાઓ 87અને કુમારો 87 અભ્યાસ કરી રહ્યા છે
જ્યાં વિવિધ પ્રવૃતિઓ અને શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે કુમાર અને કુમારીઓનું ઘડતર થઈ રહ્યું છે જેમાં, ગત વર્ષે ધો.12માં સો ટકા પરિણામ આવ્યું હતું
જ્યારે 10માં ધોરણમાં 95 ટકા પરિણામ આવ્યું હતું જે શ્રેષ્ઠ પરિણામ કહી શકાય છે જે અહીંયા વ્યક્તિ નિર્માણ નું કાર્ય થઈ રહ્યું છે
માતૃ રક્ષા ન્યૂઝ




