વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં દેવજીની સરસવાણી ખાતે શ્રી રામ જાનકી ઉત્તર બુનિયાદી. શ્રેષ્ઠ અને સુંદર ઘડતર થઈ […]
Author: admin
પાતળિયા હનુમાન મંદિર ખાતે મહા મારૂતિ યજ્ઞ અને સમૂહ લગ્નોત્સવનો નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
પાતળિયા હનુમાન મંદિર ખાતે મહા મારૂતિ યજ્ઞ અને સમૂહ લગ્નોત્સવનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો પાદરા સ્થિત પાતળિયા હનુમાન મંદિર દ્વારા નવ ગ્રહાત્મક નવ કુંડાત્મક મહા મારૂતિ […]
ચાપડ થી ચાણસદ સુધી નું ફોરલેન રોડનું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા પાટોદ પ્રાથમિક શાળા નું ખાતમુર્હુત કરાયું હતું
પાદરાચાપડ થી ચાણસદ સુધી નું ફોર લેન રોડ નું ખાત મુર્હૂત કરાયું, સંતો સહિત ડભોઇ અને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે કરાયું ખાત મુહૂર્ત તથા […]
૨૮ વર્ષના ભવ્ય વારસા સાથેપાદરા ની ઝેન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ ‘અહં બ્રહ્માસ્મિ’ની ઉજવણીકરવામાં આવી
૨૮ વર્ષના ભવ્ય વારસા સાથેપાદરા ની ઝેન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ ‘અહં બ્રહ્માસ્મિ’ની ઉજવણીકરવામાં આવી : શિક્ષણ ક્ષેત્રે ૨૮ વર્ષનો ભવ્ય અને ગૌરવશાળી વારસો ધરાવતી […]
વડોદરા જિલ્લા એસોજી પોલિસે બાતમીના આધારે પાદરા તાલુકાના સાધી ગામેથી શોટગન બંધુક અને જીવતા કારતુસ સાથે ત્રણ ની સામે ગુનો નોધી બે આરોપીઓની ધરપકડ કરી એક ફરાર ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે
વડોદરા જિલ્લા એસોજી પોલિસે બાતમીના આધારે પાદરા તાલુકાના સાધી ગામેથી શોટગન બંધુક અને જીવતા કારતુસ સાથે ત્રણ ની સામે ગુનો નોધી બે આરોપીઓની ધરપકડ કરી […]
શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત ૩૨ માં સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિ એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા
શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત ૩૨ માં સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિ એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ […]
શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૭ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા
ગોપાલ ચાવડા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ના ૧૮ માં સમુહ લગ્નોત્સવ પાદરા સાંગમા ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જેમાં ૭ યુગલો એ […]
પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું
ન્યૂઝીલેન્ડપરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું ઓકલેન્ડમાં 7 ફેબ્રુઆરીની સાંજે હરિપ્રબોધમ ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન […]
પાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ , સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું
પાદરાપાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુંપાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત […]
પાદરામાં પોસ્ટ ઓફિસ ની સમસ્યા વર્ષો ની યોગ્ય સ્થળ ની માંગ પૂરી થઈપાદરા નગરમાં રણછોડ નગર સોસાયટી શામળકુવા નજીક નવી ઓફિસ નો પ્રારંભ, લોકોને ભારે રાહત
પાદરાપાદરામાં પોસ્ટ ઓફિસ ની સમસ્યા વર્ષો ની યોગ્ય સ્થળ ની માંગ પૂરી થઈપાદરા નગરમાં રણછોડ નગર સોસાયટી શામળકુવા નજીક નવી ઓફિસ નો પ્રારંભ, લોકોને ભારે […]
