પાદરા વડોદરા રોડ ઉપર સાંગમા. નજીક અકસ્માત, અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવક નું કમકમાટી ભર્યું મોત

પાદરાપાદરા વડોદરા રોડ ઉપર સાંગમા. નજીક અકસ્માત, અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવક નું કમકમાટી ભર્યું મોત […]

પાદરા જંબુસર રોડ bsnl ની કચેરી બહાર રોડ ઉપર સ્વેટર અને ભંગાર ની ગેરકાયદેસર કામચલાઉ મોટી દુકાનો ટ્રાફિક ની અડચણ રૂપ ઉભી થઈ

ગોપાલ ચાવડા પાદરા જંબુસર રોડ bsnl ની ની કચેરી બહાર રોડ ઉપર ગેરકાયદેસર સ્વેટર અને ભંગાર ની ગેરકાયદેસર કામચલાઉ મોટી દુકાનો ટ્રાફિક ને અડચણ રૂપ […]

પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન, મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી સેવાયજ્ઞ માં જોડાયા,

ગોપાલ ચાવડા પાદરા પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞા પુરાણ અવસરે રક્તદાન શિબિર નું આયોજન મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો, યુવાનોએ રક્તદાન કરી  સેવાયજ્ઞ માં જોડાયા, કથાના […]

સોમનાથ સ્વાભિમાન પર્વ ને 1 હજાર વર્ષ થતા શિવાલયો માં વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત પાદરા ના ધારાસભ્ય અને ભાજપ ના કાર્યકરો એ પાદરા ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો હતો

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિતે રાજ્યભરમાં ભાજપ ધ્વારા શિવ મંદિરો માં શિવજી ની વિશેષ પૂજા અર્ચના સહિત આરતી અને શિવ સ્તુતિ તેમજ ધૂન કરવાનું આયોજન કરવામાં […]

પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉપલક્ષમાં પાદરા ખાતે પોથીયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને કથા શુભારંભ થયો હતો

પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉપલક્ષમાં પાદરા ખાતે પોથીયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી […]

પાદરા નગર પાલિકા ની મળેલી સામાન્ય સભા નગર ના અનેક વિકાસલક્ષી કાર્યો ને મંજૂર કરવામાં આવ્યા છે , રખડતાં ઢોર નો પ્રશ્ન હલ કરવા માટે, વૈકલ્પિક વ્યવસ્થા માટે મસ્તાનપુરા વિસ્તાર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી

પાદરા ગોપાલ ચાવડા પાદરા નગર પાલિકા ની મળેલી સામાન્ય સભા નગર ના અનેક વિકાસલક્ષી કાર્યો ને મંજૂર કરવામાં આવ્યા છે , રખડતાં ઢોર નો પ્રશ્ન […]

પાદરા પોલીસે બાતમી ના આધારે લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ને ત્યાં દારૂ ના જથ્થા નું કટીંગ સમયે પોલીસે છાપો મારી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો..

પાદરા..ગોપાલ ચાવડા પાદરા પોલીસે બાતમી ના આધારે લિસ્ટેડ બુટલેગર ને ત્યાં દારૂ ના જથ્થા નું કટીંગ સમયે પોલીસે છાપો મારી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી […]

પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતાજેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા […]