પાદરા શ્રીરામ કુમાર છાત્રાલય ના બાળકો ને નૈમિષ‌રણ‌ય ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બ્લેન્કેટ નું વિતરણ કરાયું હતું

ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ […]

પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન

પાદરા ગોપાલ ચાવડા પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા […]

પાદરાના ઘાયજ અને ગણપતપુરા ગામે સીલોક્સ ઈન્ડિયા ના CSR સહયોગ થી નંદઘર આંગણવાડી નું ઉદ્ઘાટન તથા લુણા ગામે આરોગ્ય મંદિર નું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ  આગેવાનોએ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તથા

પાદરા , લુણા ગામે આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું ઘાયજ અને ગણપતપુરા ગામના આગેવાનો બાળકો ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં […]

પાદરા તાલુકાના મૂજપુર ગામે પ્રાથમિક શાળા ના નવા ભવન માટે નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

બે પ્રાથમિક શાળા ના નવા ભવન બનશે બે કરોડ ના ખર્ચે , ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને આગેવાનો ના હસ્તે કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકામાં શિક્ષણ […]

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ

સુરેન્દ્રનગર : ગાંધીનગરના અડાલજ પાસે આવેલ જમિયતપુરા સ્થિત શાર્દુલ ગુરુકુળના ૮થી ૧૧ વર્ષના ૩૦ બાળકો, ૧૦ ગુરુજનો અને માતાઓ સાથે ચોટીલાના દર્શનાર્થે ૨૧૦ કિલોમીટરની સાયકલ […]

રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે (12મી ડિસેમ્બર) સવારે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાયોને ઘાસચારો […]

મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી

 મોરબીમાં ઐતિહાસિક મણીમંદિરે પાસે બપોરે દરગાહનું દબાણરૂપ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી તેમજ લેન્ડ ગ્રેબિંગ […]

તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત

ભાવનગર : ભાવનગર જિલ્લા ફુડ વિભાગ દ્વારા ઇન્સપેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા મથકો પર સેમ્પલીંગ પ્રક્રિયા કરાતી હોય છએ. જેમાં લેબ ટેસ્ટીંગ બાદ ભાવનગરમાં આવેલ ૬૦ […]

20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના નામંજૂર

બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં સેશન્સ કોર્ટમાં 29 આરોપીએ જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે […]