Breaking News

રાષ્ટ્ર હિન્દુ સંસ્કૃતિ

રાજસ્થાનમાં જાતિવાદની પારાકાષ્ઠા : શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, હાલત ગંભીર

જાલૌરમાં દલિત વિદ્યાર્થીના મોતનો મામલો હજૂ ઠંડો પડ્યો નથી. આવા સમયે, બાડમેરમાં, શિક્ષકે એક દલિત બાળકને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ બાળકને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ આરોપી શિક્ષક અશોક માળીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. Source

Read More »