પાદરામાં શ્રી પાતાળિયા હનુમાન મંદિર ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત કથાના ભાગરૂપે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન હસ્તે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો આગામી દિવસે તારીખ 6/ 4/ 2025 થી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન પાતળિયા હનુમાન મંદિરના પટાગન માં કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ વચ્ચે આજે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે ભૂમિ પૂજન કર્યું હતું આ પ્રસંગે પાતાડીયા હનુમાન મંદિર પરિવારના તમામ સભ્યો બીપીનભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ચંપકભાઈ મુખી મુકેશભાઈ એલ્યુમિનિયમ.. રમેશ પટેલ સુનિલ પટેલ ધર્મેશ પટેલ મહેશ માસ્તર ખાસ પરેશ પટેલ ભરત પટેલ જય કિસન પટેલ કિસન પટેલ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂળ વલસાડ ના શ્રી રંગ અવધૂત મહારાજ ના ઉપાસક રાકેશભાઈ જોશીના કંઠે શ્રીમદ ભાગવત કથાનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ મંદિર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે 108 હનુમાન ચાલીસા ના પાઠ ભજન કીર્તન સુંદરકાંડના પાઠ સહિતનું આયોજન મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ તા 12-4-2025 ના રોજ કથા વિરામ લેશે જ્યાં દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાશે 13 -4 -2025 દ્વારા ભવ્ય ભંડારા નું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાદરા ના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ભૂમિ પૂજન કર્યું હતું