પાદરા ગોપાલ ચાવડા
_____
રાણા સમાજની કુળદેવી ચામુંડા માતા ચોટીલા પાદરા થી પગપાળા સંઘ જવા પ્રસ્થાન
_____________&
સતત ૯, માં વર્ષે સંઘ જઈ રહયો છે , 80શ્રદ્ધાળુઓ ચાલુ. વર્ષે પગપાળા નીકળ્યા
____________
પાદરા નગર માં નીકળેલી વિશાળ વાજત ગાજતે શોભા યાત્રા
_______________
પાદરા થી ચોટીલા પગપાળા રાણા સમાજ ની કુળદેવી માં ચામુંડા માતાએ સતત 9 વર્ષે થી ધ્વજા ચઢાવવામાં આવે છે જેમા સેકડો ભક્તો પાદરા અને જીલ્લા માંથી ભાગ લે છે
જગદંબા ચામુંડા માતાજી માં કરોડો લોકોની આસ્થા છે
જેમાં પાદરા રાણા સમાજના પણ કુળદેવી હોય છેલા 9 વર્ષે થી પાદરા થી ચોટીલા પગપાળા સંઘ નીકળે છે જેમા ચાલુ વર્ષે પણ શનિવારના રોજ સવારે સંઘ નું પ્રસ્થાન થયું હતુ જેમાં 80 ભક્તો પગપાળા જવા નીકળ્યા હતા માતાજીના રથ સાથે તેમને વળાવવા મોટી સંખ્યામા સમાજના ભાઈયો બહેનો બાળકો શોભા યાત્રા સ્વરૂપે નગર માં નીકળી ચોટીલા તરફ પ્રસ્થાન કર્યું હતુ