ગોપાલ ચાવડા પાદરા
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
, હાઉસિંગ બોર્ડ અને પા
લિકા સહિત પોલીસ અધિકારીઓ ધ્વારા કાર્યવાહી શરૂ, પાલિકા ની ટીમ ધ્વારા દબાણ તોડવાનું શરૂ કરવામાં આવ્યું
યાસીન ડોન હાઉસિંગ વિસ્તારનો લુખો , માથાભારે, અનેક લોકો સાથે મારામારી કરી ચૂકેલ છે તેની ધાક થી લોકો પોલીસ સ્ટેશન ફરીયાદ કરી શકતા ન હ
પાદરા માં અસમાજિક તત્વો ની સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નબર 443 ના મકાન રોશન સિરાજ વ્હોરા તેમજ તેનો પુત્ર યાસીન વ્હોરા ઉર્ફે યાસીન ડોન ના મકાન વધારા નું ગેરકાયદેસર દબાણ ની તોડાવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી,
રાજ્ય ભરમાં અસમાજિક તત્વો સામે પગલા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પાદરા ના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાન માં રહેતા યાસીન વ્હોરા ઉર્ફે યાસીન ડોન ના મકાન ના વગર પરવાનગી ના ગેરકાયદેર અને વધારા ના બાંધકામ ને તોડી પાડવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ પાદરા નગર પાલિકા ની બાંધકામ શાખા ના અધિકારીઓ સહિત પાદરા પોલીસ ની કાફલો હાજર રહ્યો હતો અગાઉ આ જ મકાન માં વીજ ચોરિ ઝડપાઈ હતી ત્યારબાદ વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું ત્યારેઅત્રે ઉલેખનીય છે કે યાસિન ઉપર થયેલા ફરિયાદના આધારે ગુનામાં તે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે આમ અસમાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર સપાટો બોલાવામાં આવતા, અસમાજિક તત્વો માં ફફડાટ વ્યાપ્યો હતો