Breaking News

પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂ મોહનદાસ જી મહારાજની આગેવાનીમાં અને માર્ગદર્શનનાભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થઈ ગુજરાતની તમામ સંતરામ મંદિર ની ગાદી ઓના પૂ સંતો ઉપસ્થિત રહ્યા અનેક મહિલા મંડળો ભજન મંડળો એ ભજન અને જય મહારાજ ની ધૂન બોલાવી આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર અંદાજીત એક કિલોમીટર કરતાં વધુ મોટી યાત્રા એ નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગુજરાતની ગાદી ઓના ટેબલો હાથ સાયકલ ઉપર મૂકવામાં આવ્યા હતા ઘોડા બગીઓ માં તમામ સંતો બિરાજમાન થયા વહેલી સવારે સમાધિ સ્થાનની પૂજા અર્ચના કરી યાત્રા નું પ્રસ્થાન થયું

ગોપાલ ચાવડા પાદરા

પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

પૂ મોહનદાસ જી મહારાજની આગેવાનીમાં અને માર્ગદર્શનનાભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થઈ ગુજરાતની તમામ સંતરામ મંદિર ની ગાદી ઓના પૂ સંતો ઉપસ્થિત રહ્યા

અનેક મહિલા મંડળો ભજન મંડળો એ ભજન અને જય મહારાજ ની ધૂન બોલાવી
આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર
અંદાજીત એક કિલોમીટર કરતાં વધુ મોટી યાત્રા એ નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું

ગુજરાતની ગાદી ઓના ટેબલો હાથ સાયકલ ઉપર મૂકવામાં આવ્યા હતા

ઘોડા બગીઓ માં તમામ સંતો બિરાજમાન થયા
વહેલી સવારે સમાધિ સ્થાનની પૂજા અર્ચના કરી યાત્રા નું પ્રસ્થાન થયું

ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા
માજી ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર, ડેરી ચેરમેન દિનુમામાં સહિત પાલિકાનાં સભ્યો,તાલુકાપંચાયત સદસ્યો, ગામડાના સરપંચો હાજર રહ્યા
અનેક ઠેકાણે પાણી ની ઠંડા પીણા, સરબત ની વ્યવસ્થા કરવામાં આવી
સમગ્ર શોભાયાત્રાના માર્ગ ઉપર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. બજારમાં ઠેર ઠેર સ્વાગતના બેનરો મારીને સહભાગી થયાં.માનવ મહેરામણ ઉમટ્યું હતું દર્શન માટે
સંતરામ મંદિરના પુરુષ અનુયાયીઓ સફેદ વસ્ત્રોમાં સજ્જ હતા મંદિર સુંદર રીતે શણગાર્યું હતું
ઇસ્કોન દ્વારા હરે કૃષ્ણની ધૂન સમગ્ર માર્ગ ઉપર કરવામાં આવી હતી
અનેક સેવાભાવી હિન્દુ સંગઠનો દ્વારા વિવિઘ સેવાઓ આપવામાં આવી હતી પાલખીમાં ભગવાનના વિગ્રહને બિરાજમાન કર્યા હતા
આમ ઘણા વર્ષોબાદ નગરને વૈવિધ્ય સભર ધાર્મિક શોભા યાત્રા ના દર્શન થયા હતા

Share This News

About Matruraksha

Check Also

પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહારકતદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ ૮૦બોટલ રક્તદાન કર્યું હતું…

ગોપાલ ચાવડા પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહારકતદાન કેમ્પ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *