પાદરા ગોપાલ ચાવડા
પાદરા પંથકમાં શ્રદ્ધા, ભક્તિ સાથે ગુરુપૂર્ણીમા ની ઉજવણી કરવામાં આવી
==============
મુખ્ય કાર્યક્રમ, સંતરામ મંદિરમાં, પૂ મોહનદાસ મહારાજ, પાતાલીયા હનુમાન પૂ જયરામ દાસ મહારાજ , જાસપુર હનુમાતિય રાધારમણ મહારાજ ને ભક્તિર ગુરૂપૂજન માટે મંદિરોમાં ઉમટ્યા હતા
પાદરામાં ગુરુપૂર્ણિમા નાં પાવન પર્વે મંદિરોમાં ભકતો ગુરુ પુજન માટે લાઈનો માં ઉભા થયાં હતાં જે તેમની ગુરુ ભક્તિ ના દર્શન કરાવ્યા હતા
પાદરામાં મુખ્ય કાર્યક્રમો સંતરામ મંદિરમાં પૂ મોહનદાસ મહારાજ ની પૂજા વીધી માટે વહેલી સવારથી અનુયાયીઓ મંદિરમાં પાદુકા પૂજન ની પૂજા અર્ચના કરી હતી અને સમાધિ નાં દર્શન પુજન બાદ પૂ મોહનદાસ મહારાજ ને ગુરુ તરીકે સાક્ષી ભાવ રાખી પુજન અર્ચન અને પહેરામણી કરી સહુ ભકતો કૃતાર્થ થયાં હતા તેજ પ્રકારે રામદ્વારા મંદિર માં પુજન અર્ચન સહુ ભક્તો દ્વારા કરવામાં આવ્યાં હતા પાતાલિયા હનુમાન મંદિર માં પૂ જયરામ દાસ મહારાજ ને ગુરૂ તરિકે પુજન કરવા માટે ગ્રામ્ય સહિય નગરનાં ભકતો પણ મંદીરે પહોંચ્યા હતા જયારે જાસપુર હનુમાત્યા મંદીરે રાધા રમણ મહારાજ ના દર્શન પૂજન , અર્ચન માટે અનેક ભક્તો દૂર ચાલીનેપહોંચ્યા હતા ગાયત્રી મંદીરે પૂ ગુરુ રામ શર્મા આચાર્ય નાં ચિત્રજી સમક્ષ પૂજા અને યજ્ઞ કરવામાં આવ્યું હતુંઆ તમામ મંદિરોમાં કાર્યક્ર્મ બાદ મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું