પાદરામાં નવલા નવરાત્રી ની ભવ્ય તૈયારીઓ ચાલી રહીછે નવરાત્રીને આડો એકદિવસ બાકી છે જેમાં સૌથી મોટા ગરબા , માં શક્તિ ના ગરબા , જે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ગ્રુપ દ્વારા વર્ષો થી થાય છે પરંતુ ચાલુ વર્ષે આ ગરબાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે જે પ્રતિ વર્ષ કરતા ચાલુ વર્ષે મોટા વિસ્તાર, વધુ મોટું પાર્કિંગ, બાળકો માટે અલગ સમય ગરબાનો, પ્રતિ વર્ષ જે ગરબા વૃંદ આવે છે તેજ ગરબાની રમઝટ કરાવશે , બાળકો માટે ખેલ કૂદ ની વ્યવસ્થાઓ , અલ્પાહારના સ્ટોલ ની વ્યવસ્થાઓ અને વધુ વૈવિધ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે જે હવે આખરી તબક્કામાં કામ ચાલી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બીજા મોટા ગરબા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ માં થાય છે પરંતુ સ્કૂલ નું બાંધકામ ચાલી રહ્યું છે તેથી બહાર રોડ ઉપર શેરી ગરબા થશે જે ગ્રાઉન્ડ ઉપર ગરબા નથી થવાના તેથી મોટા ગ્રાઉન્ડ ગરબા હવે,માં શક્તિ,ના ગરબા ઉપર ઘસારો રહેશે જ્યારે અન્ય શેરી ગરબાઓ પણ નગર માં થશે તેનું પણ આયોજન થઈ રહ્યું છે
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા
પાદરામાં નવલા નવરાત્રી ની ભવ્ય તૈયારીઓ ચાલી રહીછે નવરાત્રીને આડો એકદિવસ બાકી છે જેમાં સૌથી મોટા ગરબા , માં શક્તિ ના ગરબા , જે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ગ્રુપ દ્વારા વર્ષો થી થાય છે પરંતુ ચાલુ વર્ષે આ ગરબાનું ભવ્ય આયોજન
