દેવભૂમિ ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત admin December 14, 2025 0 ગુજરાતમાં કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીનો અંદાજિત 430 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર હવે એક નવા આર્થિક ક્રાંતિના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. […]