બનાસકાંઠા દાંતામાં પોલીસ-ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ admin December 14, 2025 0 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાડલીયા […]