અરવલ્લી બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ સિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર admin December 14, 2025 0 અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું ગત રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. આ દુર્ઘટના બાયડ-કપડવંજ હાઈવે પર બોરલ ગામ […]