જગતજનની માં જગદંબાની આરાધના નું પર્વ આવતીકાલથી શરૂ થનાર છે ત્યારે ડભોઇ એપીએમસી મેદાન ખાતે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા ના અધ્યક્ષ સ્થાને માં ગઢભાવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ ની તૈયારીઓ પૂર્ણતાના આડે આવીને ઊભી થઈ ગઈ છે આવતીકાલે રાત્રે 9:00 વાગ્યાના ટકોરે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી ડો વાગીશકુમાર બાવાશ્રી દ્વારા આ ગરબા નું ઉદઘાટન તેઓના વારદ હસ્તે થનાર છે ત્યારબાદ માના ગરબા ની રમઝટ આ માય ચોક માં જામશે પાછલા વર્ષો મુજબ માના ગરબા ચોકમાં “નો તિલક નો એન્ટ્રી”ની પરંપરા પણ જાળવી રાખવા વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતાએ હાકલ કરી છે ચાલુ સાલે દર્ભાવતીના જ વાતી એવા હાર્દિક શાહ એન્ડ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ જમાવવામાં આવશે તદુપરાંત ખેલૈયાઓ માટે ખાણીપીણી માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે શું વ્યવસ્થા જળવાઈ રહેતી હેતુથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે તો વળી રાત્રે મોડા સુધી ગરબે ઘૂમી પરત ઘરે જતી મહિલા ખેલૈયા ઓ ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા સી ટીમ પણ ગરબા ચોકમાં છુપા વેશીે ફરશે અને ગરબા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન આપશે. આમ આવતી કાલથી શરૂ થનાર માની આરાધનાના પર્વ ની માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા મુન્ના તને આડ તૈયારીઓ થઈ ચૂકી છે.
હેમંત પાઠક ,ડભોઇ
જગતજનની માં જગદંબાની આરાધના નું પર્વ આવતીકાલથી શરૂ થનાર છે ત્યારે ડભોઇ એપીએમસી મેદાન ખાતે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા ના અધ્યક્ષ સ્થાને માં ગઢભાવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ ની તૈયારીઓ પૂર્ણતાનાઆરે
