સાબરકાંઠા પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે admin December 14, 2025 0 સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે […]