વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 17સપ્ટેમ્બર ના રોજ તેમનો 72મો જન્મદિવસ પાદરા ભાજપ દ્વારા રકતદાન કરીને ઉજવ્યો હતો
દેશ નું નામ સમગ્ર દુનિયામાં ગુંજતું કરનાર અને આગવી ઓળખ આપનાર દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્શ માં પ્રવેશ કરતા પાદરા ભાજપે રકતદાન કરી સેવા કાર્ય કર્યુ હતુ
આ કાર્યકમ પાદરા સંતરામ મંદિરમાં સવારે 11 કલાકે યોજ્યો હતો જેમા તાલુકાના પ્રભારી જગદીશ ઠકકર તાલુકાના પ્રમુખ પ્રવીણ સિહ સિંધા , શહેર પ્રમુખ કૌશિક પટેલ , બક્ષી પંચ પંચ પાદરા પ્રમૂખ યોગેશ મિસ્ત્રી સહીત મોટી સંખ્યા માં કાર્યકર્તાએ ઉપસ્થિત રહ્યાં હતાં અને રકતદાન પ્રારંભ કર્યો હતો આ રકતદાન વડોદરાની ઇન્દુ બ્લડ બેંક ના સહયોગ થી કરવામા આવ્યો હતો