ગોપાલ ચાવડા
પાદરા
===========
પાદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે
વડોદરા જિલ્લા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પ્રદર્શની યોજાઈ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાજેતરમાં જન્મદિવસ સમગ્ર દેશભરમાં ઉજવાયો જેમાં ભાજપ વડોદરા જિલ્લા દ્વારા વડાપ્રધાન ના જીવન ઉપર એક પ્રદર્શની નું નિર્માણ કર્યું છે અને તેનું અનાવરણ અને પ્રદર્શન કાર્યક્રમ આજરોજ સોમવારે સવારે મામાં પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ મહા મંત્રી કલ્પેશ ભાઈ પટેલ,બરોડા ડેરી ચેરમેન દીનુમામાં , સંયોજક યોગેશ અધ્યારૂ, તાલુકા પંચાયત પ્રમુખ શૈલેન્દ્ર સિંહ , બકા ભાઈ વાઘેલા જાસપુર, તાલુકા મંત્રી રાકેશ ભાઈ પટેલ તાલુકા મહામંત્રી મહેન્દ્ર સિંહ પઢિયાર, શહેર સહિત
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યે ભાગ લીધો હતો જેમાં સ્કૂલના બાળકો પ્રદર્શની નિહાળવા મોટી સંખ્યામાં
ઉમટ્યા હતા