ગોપાલ ચાવડા પાદરા
_____
પાદરામાં ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતી યે પ્રતિમાને પુષ્પાંજલિ ભાજપ દ્વારા કરવામા આવી
___
પાદરા નગર પાલિકા પ્રમુખ, મયૂર દવજ સિહ ઝાલા અને જીલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ ના નેતૃત્વ માં કાર્યક્રમ યોજાયો
____________
પાદરામાં ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિત્તે પાદરા ભાજપ અને નગર પાલિકા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
જેમા નગર પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા, ભાજપ જીલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ
, કારોબારી ચેરમેન નયન ભાવસાર સહિત તાલુકા પ્રમુખ પ્રવિણ સિહ સિંધા તાલુકા મહા મંત્રી મહેંદ્રસિહ પઢિયાર પાલિકાના સદ્સ્યો , સંગઠન નાં હોદેદારો પાલિકાના કર્મચારીઓ, કાર્યકર્તાઓ યે હાજરી આપી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબ અમર રહો નાં સૂત્રો બોલાવી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ
_______________