પાદરા માં ગીતાંજલી વિધાલય ખાતે કાર્નિવલ ફ્નફેર (આનંદ મેળો) ૨૦૨૫ સ્કૂલ ના સંકુલ માં યોજાયો હતો, યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ વાલીઓએ ભાગ લીધો હતો
પાદરાના નામાંકિત ગીતાંજલી વિદ્યાલય ખાતે કાર્નિવલ ફનફેર આનંદ મેળા ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સ્કૂલના સંકુલમાં જ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ જાતના વાનગીઓ ના નાસ્તાના સ્ટોલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ જેટલા વિવિધ વાનગીના સ્ટોર તેમજ ૧૧ જેટલી વિવિધ રમતોના સ્ટોલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગીતાંજલિ વિદ્યાલય સ્કૂલ દ્વારા સૌ પ્રથમવાર યોજાયેલ ફનફેર નું ઉદ્ઘાટન ડી.ઇ.ઓ ઓફિસ માંથી પધારેલા અધિકારી તેમજ અગ્રણીઓ ધ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નગર ના અગ્રણી પરેશ ગાંધી કોર્પોરેટર સંતોષ પટેલ કોર્પોરેટર જયમીન ભટ્ટ સ્કૂલ સંચાલક હિરેન ગાંધી કૃણાલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા
વિદ્યાથીઓ ની અભ્યાસ સાથે સહ પ્રવુતિઓ ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે યોજાયેલ કાર્નિવલ ફ્નફેર ૨૦૨૫ માં વિદ્યાથીઓ અભ્યાસ ની સાથે સાથે સામાજિક જીવન માં જરૂરી એવી વ્યવસાયિક પ્રવૃતિઓ નું જ્ઞાન ભણતર ની સાથે મેળવે તે હેતુસર ફેનફર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો ૩ થી ૧૨ સુધી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આવેલ મહાનુભવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સિવાય અલગ અલગ ૫ કૃતિઓ વિદ્યાથીઓ એ રજૂ કરી હતી જેમાં વેસ્ટ માં થી બેસ્ટ સાથે ફેશન શો નું આયોજન કર્યું હતું.
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …