પાદરામાં બ્રહ્માકુમારી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો વડોદરાની આયુષ સંસ્થા દ્વારા મેડિકલ તબીબો યે સુંદર સેવાઓ આપી હતી
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …