પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા દિવ્યાંગ સહાયતા કેમ્પ યોજાયો
======================
પાદરા સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામા દિવ્યાંગ
ઉમટ્યા,, ધારાસભ્ય યે જાતે વ્હીલ ચેર લઇને દર્દીઓને ડોકટર પાસે લઈ ગયા
==================
દિવ્યાંગ વ્યક્તિઓને તેમના જીવનમાં ઓશિયાળાપણા હોવાનો ભોગ ન બનવું પડે અને તેઓ પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ દિવ્યાંગ માટે અમલ માં મુકાઈ છે ત્યારે દિવ્યાંગ ને જરૂરી સાધન સહાય તેમજ સરકારી તમામ યોજના ના લાભ મળી રહે તે માટે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા બુધવારે દિવ્યાંગ સહાયતા કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પ પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા શહેર સહિત તાલુકાના મોટી સંખ્યામાં દિવ્યાગો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિવ્યાંગ ને મેડિકલ વિભાગ ના તબીબો એ દિવ્યાંગ ની તપાસ કરાઈ હતી ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ તમામ દિવ્યાંગો ની મુલાકાત કરી હતી ત્યારે ચૈતન્યસિંહ ઝાલા દિવ્યગોની મદદ કરતા પણ જોવા મળ્યા હતા સાથે તમામ દિવ્યાંગો એ આ કેમ્પ માં સરકારી યોજનાઓનો લાભ લીધો હતો