Breaking News

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં કોમ્પુટર પ્રશિક્ષણ સેન્ટર નો પ્રારંભ ________________ હિન્દુ વિદ્યાર્થીઓને નજીવી ફી દ્વાર કોમ્પુટર ની તાલીમ આપવામાં આવશે _______________ વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ અને પાદરા ડોકટર મિત્ર મંડળ દ્વાર ઉદ્ઘાટન કરાયું _______________ સીસીટીવી નું લોકાર્પણ અમોલી ઓર્ગેનિક દ્વારા કરાયું

પાદરા ગોપાલ ચાવડ

____________
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્ર માં કોમ્પુટર પ્રશિક્ષણ સેન્ટર નો પ્રારંભ
________________
હિન્દુ વિદ્યાર્થીઓને નજીવી ફી દ્વાર કોમ્પુટર ની તાલીમ આપવામાં આવશે
_______________
વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ અને પાદરા ડોકટર મિત્ર મંડળ દ્વાર ઉદ્ઘાટન કરાયું
_______________
સીસીટીવી નું લોકાર્પણ અમોલી ઓર્ગેનિક દ્વારા કરાયું
_______________
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ કુમાર છાત્રાલય સંકુલમાં શ્રીરામ કૌશલ્ય કેન્દ્ર નો પ્રારંભ થયો છે જેમાં ગત ૨૨ઓક્ટોમ્બર થી એસી, ફ્રીઝ, અને વાયરમેન અને ઇલેક્ટ્રિક સાધન રીપેરીંગ એમ બે ટ્રેડ નો પ્રારંભ થયો છે
ત્યારે હવે ૩ ડિસેમ્બર થી કોમ્પુટર ટ્રેનિંગ સેન્ટરના ઉદઘાટન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત નાં મંત્રી અજય ભાઈ વ્યાસ સહિત પાદરાના ગણમાન્ય તબીબ મિત્ર મંડળ નાં હસ્તે કોમ્પ્યુટર સેન્ટર ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું
જેમાં ડોકટર વિરેન જેઠવા, ડોકટર જય તેલી, ડોકટર વિશાલ ડેડાનીયા, , ડોકટર અનુમ ખંડેલવાલ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વડોદરાના બિલ્ડર હિતેશ ભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા ભારતીય જન સેવા સંસ્થાન નાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા ઉપરાંત વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહયાં હતાં આ પ્રસંગે વિહિપ ના મંત્રી અજય ભાઈ વ્યાસે જણાવ્યું હતું કે હિન્દુ સમાજ માટે બે મોટા પડકાર છે જેમાં સેવાના બાને ખ્રિસ્તી મિશનરી વટાળ પ્રવૃત્તિ મોટે પાયે કરી રહીછે જે વાયા કેરાલા દ્વાર મોટે પાયે આર્થિક ફંડ આવે છે
જ્યારે મુસ્લિમો દ્વાર પેટ્રો ડોલર, દેશમાં વસ્તીનું અંનબેલેન્સ કરવાંમાં આવે છે ત્યારે હિન્દુ સમાજના ભામાશાઓ પોતાની સંપત્તિ હિન્દુ સમાજના સેવા કાર્યોમાં વિશ્વ હિન્દુ પરિષદ ના માધ્યમથી ઉપયોગ થાય તેવુ આયોજન કરવું ખૂબ જરૂરી છે જ્યારે ડોકટર મિત્ર મંડળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સેવાના કાર્યોમાં અમે સદા સાથે રહીશું તેવી હૈયાધારણા આપી હતી
આજના કોમ્પુટર સેન્ટરના સહયોગમાં લુપીન કંપની દ્વારા ૧૦ કોમ્પુટર સેટ આપવામાં આવ્યા હતા જ્યારે પનીશિયા સોફ્ટવેર, રાજેશ નામ્બિયાર સર દ્વાર ૫ ,સેટ આપવામાં આવ્યા હતા જ્યારે ૧ કોમ્પ્યુટર ,સેટ, હસમુખ ભાઈ એન પંચાલ દ્વાર અર્પણ કરવામાં આવ્યું હતું
ક્યારે સીસીટીવી આમોલી કમ્પની દ્વાર અંકુર સર, વિષ્ણુ સર નાં હસ્તે લોકાર્પણ થયુ હતું
આમ પાદરામાં હિન્દુ સમાજના યુવાનોની કારકિર્દી માટે તદન નજીવી ફી દ્વાર કોમ્પુટર નાં કોર્ષ શરૂ કરવામાં આવ્યાં છે જેનો લાભ લેવા વિદ્યાર્થી સિવાય તમામ ઉંમરના લોકોને લાભ લેવા અનુરોધ છે
સમગ્ર કાર્યક્રમનં સંચાલન કાર્યકારી પ્રમૂખ ગોપાલ ચાવડાએ કર્યુ હતુ જ્યારે
પ્રસ્તાવના જીગર ભાઈ પંડ્યાએ કરી હતી અને આભાર દર્શન અધ્યક્ષ ડો શકુભાઇ પટેલ દ્વાર કરવામાં આવી હતી
કાર્યક્રમને સફળ કરવા ફેકલ્ટી ધર્મેશ પટેલ, ફેકલ્ટી પરેશ ભાઈ મીસ્ત્રી, ટીમના સદ્સ્યો અશ્વિન ભાઈ પટેલ, ગિરીશ ભાઈ પંચાલ ,સુમન ભાઈ ગાંઘી, નરેશ પટેલ, રાજુભાઈ જોષી, ગૃહ પતિ રમેશ રાઠવા, મહિલા પ્રમુખ ઇન્દુબેન કાછિયા, કુસુમ બેન ઘાડગે સહિત કાર્યકર્તાઓ ખડે પગે રહી વ્યવસ્થાઓ ગોઠવી કાર્યક્રમને સફળ કર્યો હતો

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

04:46