પાદરામાં ઘણા સમય થી ઉભરાતી ગટરો ના ત્રાસ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જેમા પાલિકા ના એન્જિનિયરોએ વામના સાબિત થયાં તેના કારણે રોગચાળો ફેલાવાનો સતત ભય રહ્યાં કરે છે પાદરામાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા કાયમી છે જે પાલિકા તેનું નિરાકરણ કરવામા અસમર્થ છે
અસમર્થ છે