ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે એક હચમચાવી દેનારી ઘટના બની છે. પારિવારિક કલેશના કારણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. […]
કચ્છમાં જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં છે. આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાંઓમાં જઈને વાડીઓમાં જૂના કપડાં માગીને તેને વેચવાની આડમાં […]
નારી તું નારાયણી! અમરેલી એસટી બસની મુસાફરી કરતાં એક મુસાફર માટે એ જ બસમાં મુસાફરી કરતી નર્સ ‘ભગવાન’ બનીને આવી હતી. જાફરાબાદ-રાજકોટ બસમાં જાફરાબાદનો યુવક […]
વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં એમ.એસ.ટી. (માસિક સિઝન ટિકિટ) ધારકો માટે સ્લીપર કોચ ઉપલબ્ધ કરાવવા વડોદરા ડી.આર.એમ. (ડિવિઝનલ રેલવે મેનેજર) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ […]
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 […]
એક સાથે 29 તલાટીઓની બદલી કરી દેવાતા પંચમહાલ તલાટી બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં […]
ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ પોલીસે રાજ્યની સૌથી મોટી કાર્યવાહી કરી હતી, જેમાં રૂ.804 કરોડના સાયબર ફ્રોડનો પ્રદાફાશ કર્યો હતો. આ મામલે દાહોદ […]