પાટણ પાટણ BJPમાં આંતરિક વિખવાદ: ‘વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ’- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર admin December 14, 2025 0 પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે […]