વડોદરા રૂરલ ડભોઇ
કનાયડા ગામડી ગામે દીપડાએ યુવાન પર હુમલો કર્યો
ખેત મજૂરીએ જતા યુવાન પર દીપડો તૂટી પડયો
આજે વેહલી સવારે ખેત કામ ખેતર જતો હતો યુવાન
કનાયડા ગામડીની સીમમાં બેઠો હતો દીપડો
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
વન વિભાગે ઘટના સ્થળે પોહચી શરૂ કરી તપાસ
દીપડાના હુમલાને લઈને ગ્રામજનોમાં ફફડાટ
ડભોઇ=હેમંત પાઠક

