પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ, શેરી ગરબા ઠેર ઠેર ગવાઈ રહ્યાં છે
મોટા પાર્ટી પ્લોટો માં પાખી હાજરી
_______________________
પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ થયો છે જેમાં હવે ઠેઠેર શેરી ગરબા ની પરંપરા પાછી આવી છે જેમાં અનેક ફળિયા, સોસાયટીમાં, આયોજનો કરીને ગરબા ગવાઇ રહ્યાં છે
જે 40 ર્ષ થી પરંપરા ભુલાઈ ગઈ હતી જે કોરોના યે યાદ કરાવી દીધી છેદરેક વિસ્તારોમા સુંદર આયોજનો દવારા પરીવારો સાથે બેસીને ગરબાનો આનંદ લઈ રહ્યાં છે જે વર્ષો પહેલાની યાદ તાજી થઈ છે અને પાર્ટી પ્લોટના ધંધા ધારી આયોજન થી છુટકારો મળશે ત્રણ પેઢી સાથે ગરબા જોઈ રહી છે જે પરીવારો મા આનંદ છવાયો છ