પાદરા , ગોપાલ ચાવડા
________________
પાદરામાં અપક્ષ ઉમેદવાર દિનુમામાં એ શકિત પ્રદર્શન કરી ફોર્મ ભર્યું
_____________
ભાજપ માંથી ટીકીટ નહિ મળતાં અપક્ષ ઉમેદવારી કરી
________________
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાદરા નગર પાલિકા ના સદસ્યો , અને સંગઠન ના કેટલાક હોદ્દેદારો મામાની સાથે જાહેર માં સ્ટેજ ઉપર બેસી ટેકો જાહેર કર્યો
__””’_______________
આમ આદમી પાર્ટીના પહેલા ઉમેદવાર જયદીપ સિહે મામાને ટેકો જાહેર કર્યો
_______
________________
પાદરામાં અપક્ષ ઉમેદવાર દિનુમામાં એ શકિત પ્રદર્શન કરી ફોર્મ ભર્યું
_____________
ભાજપ માંથી ટીકીટ નહિ મળતાં અપક્ષ ઉમેદવારી કરી
________________
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાદરા નગર પાલિકા ના વધુ પડતા સદસ્યો , અને સંગઠન ના મુખ્ય પદ ઉપર બેઠેલા હોદ્દેદારો મામાની સાથે જાહેર માં સ્ટેજ ઉપર બેસી ટેકો જાહેર કર્યો
__””’_______________
આમ આદમી પાર્ટીના પહેલા ઉમેદવાર જયદીપ સિહે મામાને ટેકો જાહેર કર્યો
__________________
પાદરા ૧૪૬વિધાનસભા માં ભાજપ માંથી ટીકીટ નહિ મળતાં બરોડા ડેરીના ચેરમેન દીનુ મામાં એ વિશાળ સંખ્યા એકત્ર કરી મામાં પાર્ટી પ્લોટ ખાતે સભા કરી વાજતે ગાજતે રેલી સ્વરૂપે નગર ના મુખ્ય માર્ગો ઉપર ગુરુવારે નીકળ્યા હતા તેમની સાથે પાલિકાના ઘણા સભ્યો, તાલુકા પંચાયત નાં મોટા ભાગે નાં સદ્સ્યો અને સંગઠનના મોટા માથાઓ બગાવત કરીને મામા સાથે રેલીમાં ભાગ લીધો હતો કેટલાક કોન્ગ્રેસ નાં હોદેદારોએ પણ મામાને ટેકો આપ્યો હતો અને જોડાયાં હતા પાદરા શહેર તાલુકા ના મુસ્લિમ આગેવાનો પણ દીનુમામા સાથે મોટી સંખ્યામા જોડાયા હતા
વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં પાદરા ભાજપ ના પ્રબળ
દાવેદાર દીનું મામાને ટિકિટ નહીં મળતા
અપક્ષ ઉમેદવાર ની જાહેરાત કરી હતી
અને ગુરુવારે હજારોની સંખ્યામાં મામાં પાર્ટી માં ટેકેદારો એકત્ર થયા હતા
અને વાજતે ગાજતે ડીજે નાં તાલે ઘોડા ઉપર સવાર થઈને નગર ના મુખ્ય માર્ગો ઉપર રેલી ના સ્વરૂપે નીકળ્યા હતા જેમાં ઠેર ઠેર સ્વાગત લોકોએ કર્યું હતું ત્યાર બાદ પાદરા મામલતદાર કચેરીએ પોતાનું ફોર્મ ભર્યું હતું
ત્યારે આજની મામા ની રેલી જોતા મુકાબલો ત્રીપાખીયો અને રોચક થવા પામ્યો છે