ગોપાલ ચાવડા પાદરા
========
પાદરામાં દીનુમામા એ અપક્ષમાં ફોર્મ ભરતા
ભાજપ ના તમામ હોદ્દા ઉપર થી રાજીનામું આપ્યું
===============
બાકીના ભાજપ ના હોદ્દેદારો જે મામા ની સાથે ગયા છે તે પણ રાજીનામું આપશે કે સસ્પેન્ડ ની રાહ જોશે ?
તેવા, સવાલો
__________________
વડોદરા જિલ્લામાં પાદરા , વાઘોડિયા , વગેરે સીટો ઉપર ભાજપના મોટા માથાઓને ટિકિટ નહીં મળતા બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી છે તેના કારણે પાર્ટીએ સિસ્તભંગ ના મુદ્દે રાજીનામા નો આદેશ આપ્યો હતો જેમાં પાદરા ના માજી ધારાસભ્ય , દીનુમામાયે શુક્રવારે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ ને સંબોધીને પોતે ભાજપ ના તમામ હોદ્દા ઉપર થી રાજીનામા આપતો પત્ર મોકલી આપ્યો છે
ત્યારે કેટલાય કાર્યકર્તાઓએ સવાલો કર્યા હતા કે બાકીના હોદેદારો અને ચૂંટાયેલા લોકો પણ મામા ના પગલે રાજીનામું આપશે? કે પછી સસ્પેન્ડ ની રાહ જોશે તેવા સવાલો કર્યા હતા